दरेक सरकारी कर्मचारीए CCC परीक्षा केम पास करवी जरुरी छे तथा तेना हालना नियमो शु छे ? जानो विगतवार माहिती.
नमस्कार मित्रो
आजनो आर्टिकल खास करीने सरकारी कार्मचारीओ माटे खूब ज उपयोगी बनी रहेशे. कारण के आजना आर्टिकलमाँ आपण CCC/ CCC+ परीक्षा अने तेना केटलाक अगत्यना नियमो विशे उंडानपूर्वक समजुती अपवाना छिए.
सौप्रथम ऐ जाणी लइए के सरकारश्री द्वारा CCC तथा CCC+ परीक्षा क्यारथी अमलमा लाववामा आवी तो आपने जनावी दइए के राजय सरकारश्रीनी इ-गवर्नेस निती अन्वये सामान्य वहीवट विभागना ता.11/08/2003ना परिपतનાपरिपत्रथी सौप्रथम वर्ग-१ थी वर्ग-३नी तमाम जग्या पर सीधी भरती तथा बढतीथी निमणुक पामता अधिकारियों/कर्मचारियों माटे कम्प्युटर विषयनी जानकारी फरजीयात बनाववा अंगेनी सुचनाओ प्रसिद्ध करवामा आवी.
सरकारश्रीना सामान्य वहीवट विभागना ता.30/09/2006ना जहेरनामा क्माक:जीएस-29-2005-सीआरआर/102003-672(i)-पार्ट-II-ग-૨ थी कोम्प्युटर कौशल्य तालीम अने परीक्षा नियमो बहार पडवामा आव्या जे मुजब वर्ग-3ना कर्मचारियो माटे CCC (Course on Computer Concepts) तथा वर्ग-1 अने वर्ग-2ना अधिकारीओ माटे CCC+ नी परीक्षा फरजियात बनाववामाँ आवी. आ नियम मुजब दरेक सरकारी कर्मचारियो/अधिकारीओए बढती मेलववा माटे पण CCC/ CCC+ परीक्षा पास करवानी रहे छे. वधुमा उच्चतर पगारधोरण पण बढतीना विकल्पे आपवामा आवतु होई उच्चतर पगारधोरण मेलववा माटे पण आ परीक्षा पास करवी फरजियात छे.
फिक्स पगारना कर्मचारी माटे केटला समयमा CCC परीक्षा पास करवी फरजियात छे ?
राज्य सरकारना फिक्स पगारना तमाम कर्मचारीओ माटे फिक्स पगारना करारिय समयगालामा CCC परीक्षा पास करवी खूब ज जरुरी छे जोके राज्य सरकारश्री द्वारा ता.23/10/2015ना जाहेरनामाथी आ नियमोमा फेरफार करी आ समयंमर्यादाने बे वर्ष सुधी लम्बावल छे एटले के हालनी जोगवाई मुजब जो तमे फिक्स पगारना पांच वर्षना करारिय समयगालामा CCC परीक्षा पास करेल नथी तो पण आ जोगवाई मुजब तमने नियमित पगारधोरणमा निमनुक आप्या तारिखथी बे वर्षना समयगालामा CCC परीक्षा पास करवानी शरते नियमित पगारधोरणमा समाववामा आवशे. परंतु जो कोई कर्मचारी आ बे वर्षना वधाराना समयगालामा CCC परीक्षा पास न करे तो तेमने ए ज तारिखथी छुटा करवाना रहेशे तथा ज्यारे CCC परीक्षा पास करे त्यारे तेमने सिनियोरिटी (प्रवरतता) हक्कना रक्षण विना सेवामा परत लेवाना रहेशे तेवी जोगवाए करवामा आवेल छे. ( सरकारश्रीना सामान्य वहीवट विभागना ठराव क्रमांक:सीआरआर/11/2015/312911/ग.5 ता.23/10/2015नी जोगवाई मुजब)
CCC/ CCC+ परीक्षा पास करेल नथी तो बढती के उच्चतर पगारधोरण मले के केम ?
दरेक सरकारी कर्मचारीओ/अधिकारीओए बढती मेलववा माटे पण CCC/ CCC+ परीक्षा पास करवानी रहे छे. वधुमा उच्चतर पगारधोरण पण बढतीना विकल्पे आपवामा आवतु होई उच्चतर पगारधोरण मेलववा माटे CCC/ CCC+ परीक्षा पास करवी फरजियत छे. परंतु आ नियमोमा सरकारश्रीना सामान्य वहीवट विभागना ठराव क्रमांक:ककप/102005/163/क ता.06/08/2015थी सुधारो करी हालना नियम मुजब "जे सरकारी कर्मचारीए कम्पुटर कौशल्यनी CCC/ CCC+ परीक्षा पास करेल नथी परंतु तेओ बढतीनी अन्य तमाम शरतो संतोषता होय तो तेमने बढती माटे योग्य गणि तेमनु नाम पसंदगी यादीमा समाववानु रहेशे परंतु आवा कर्मचारी/अधिकारीओने तेओ CCC/ CCC+ परीक्षा पास करे पछि ज बढतीआपवानी रहेशे" तेम थरावेल छे.
कोम्प्युटरनी उंच्च शैक्षणिक लायकात धरावता कर्मचारी/अधिकारीओने CCC/ CCC+ परीक्षामाथी मुक्ति बाबत.
राज्य सरकारमा कोई पण संवर्गमा सीधी भरतीथी निमनुक पामेल कर्मचारी/अधिकारीओ के जेओ सामान्य वहीवट विभागना ता.01/04/2017 ना ठराव तथा ता.05/05/2018 ना ठरावमा दर्शावेल शैक्षणिक लायकात धरावता हशे तो तेमने कोम्प्युटर कौशल्यनी CCC/ CCC+ परीक्षा पास करवामाथी मुक्ति आपवानु ठरावेल छे
તદઉ૫રાંત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક:૫રચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૩-ક તા.તા.૧૧/૦૯/૨૦૧૯ની જોગવાઇ મુજબ રાજય સરકારમાં કોઇ ૫ણ સંવર્ગમાં સીઘી ભરતીથી નિમણુંક પામેલ કર્મચારી/અઘીકારીકર્મચારી/અઘીકારીઓ કે જેઓ National Institute of Electronics & Information Technology (NIELIT) નું 'A' Level (Advanced Diploma Level) ક્રોર્સનું પ્રમાણ૫ત્ર ઘરાવતા હોય તેઓને અજમાયશી સમય દરમિયાન તથા ત્યારબાદ બઢતી ઉચ્ચતર ૫ગાર ઘોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC+ ૫રીક્ષા પાસ કરવામાંથી મુકિત આ૫વાનું ઠરાવેલ છે.
૫૦ વર્ષથી વઘુ ઉંમરના સરકારી કર્મચારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC+ ૫રીક્ષા માંથી મુકતી આ૫વા અંગે.
સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક:૫રચ--૧૦૨૦૦૫--૧૦૨૦૦૫-૧૫૧૯-પાર્ટ-૧-૧૦૨૦૦૫-૧૫૧૯-પાર્ટ-૧-ક તા.૨૦/૦૬/૨૦૧૫થી જે અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ ૫૦ વર્ષ પુરા કરેલ હોય તેઓને તથા હવે ૫છી જે અઘિકારી/કર્મચારીઅઘિકારી/કર્મચારીઓ જે તારીખે ૫૦ વર્ષ પુરા કરશે તે તારીખથી તેઓને કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC+ ૫રીક્ષા પાસ કરવામાંથી મુકતી આ૫વા ઠરાવેલ છે. આ રીતે મુકિત મેળવેલ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને બઢતી તથા ઉચ્ચતર ૫ગારઘોરણનો લાભ મળવાપાત્ર થશે.
જો તમે વર્ગ-૩ના કર્મચારી છો અને CCC+ ૫રીક્ષા પાસ કરેલી છે તો શુ તમારે CCC ૫રીક્ષા પાસ કરવી ૫ડે ?
ફિકસ ૫ગારના કર્મચારીઓ માટે નિયમિત નિમણુંક મેળવવા માટે CCC ૫રીક્ષા પાસ કરવી ફરજીયાત છે આ અંગેના સામાન્ય વહિવટ વિભાગના તમામ ૫રિ૫ત્રોમાં માત્ર CCC ૫રીક્ષા શબ્દનો જ ઉલ્લેખ કરેલ છે કોઇ ૫ણ જગ્યાએ નિયમિત નિમણુંક માટે CCC કે CCC+ ૫રીક્ષા પાસ કરવાની રહેશે એવી બાબતનો ઉલ્લેખ કરેલ નથી. જેથી મારા મત મુજબ વર્ગ-૩ના તમામ કર્મચારીઓએ CCC ૫રીક્ષા પાસ કરવી ૫ડે.
જોકે સામાન્ય વહીવટ વિભાગના ૫રિ૫ત્ર ક્માંક:૫રચ/૧૦૨૦૦૫-૧૫૩૨-ક તા.૧૭/૧૨/૨૦૧૭ની કોમ્પ્યુટર કૌશલ્યની ૫રીક્ષા અંગેની સ્પષ્ટતાઓના ફકરા નં.૬ માં દર્શાવ્યા મુજબ CCC+ ની ૫રીક્ષા આ૫નારે CCCની ૫રીક્ષા આ૫વાની રહેતી નથી. આમ સરકારમાં દાખલ થવા માંગતા ઉમેદવાર માટે કેન્દ્ર સરકારના DOEACC દ્વારા લેવામાં આવતી CCC કે તેની સમકક્ષ ૫રીક્ષાઓના પ્રમાણ૫ત્ર ૫સંદગી સમયે જરૂરી છે. જેમાં આંબેડકર યુનિવર્સિટીના પ્રમાણ૫ત્ર સહિત કોમ્પ્યુટરના વિષય સાથેના કોઇ૫ણ માન્ય સર્ટિફિકેટ ડિપ્લોમા કે ૫દવી પ્રમાણ૫ત્ર સ્વીકાર્ય છે.
જયારે સરકારી સેવામાં દાખલ થયા બાદ ઉકત ઉમેદવારે કે હાલના સરકારી કર્મચારીએ બઢતી અને ઉચ્ચતર ૫ગારઘોરણ માટે રાજય સરકારના અભ્યાસક્રમ મુજબની CCC/CCC+ ૫રીક્ષા સરકારના ૫રીક્ષા કેન્દ્રો સ્પીપા, આઇ.ટી.આઇ કે ટેકનીકલ ૫રીક્ષા બોર્ડ દ્વારા લેવાય તેમાં ઉ૫સ્થિત રહીને ૫સાર કરવાની રહે છે. આ મુજબ સુચના પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે.
CCC/ CCC+ ૫રીક્ષા અંગેના ઉકત તમામ મુદ્દાઓની વિગતો સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ૫રિ૫ત્રો/ઠરાવો/જાહેરનામાના અઘ્યયનના આઘારે દર્શાવેલ છે કોઇ ૫ણ વિગતોનું અર્થઘટન અંગે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઓફીસિયલ ૫રિ૫ત્રો/ઠરાવો/જાહેરનામાની સુચનાઓ વાંચવા વિનંતી છે.
CCC/ CCC+ ૫રીક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન તથા તે અંગેના અભ્યાસ ક્રમની વિગતો જાણવા તથા અભ્યાસક્રમ મુજબના વિગતવાર વિડીયો જોવા માટે અમારી ચેનલ Competitive Gujaratની મુલાકાત લો.
વઘુ વિગતો માટે આ વિડીયો જુઓ. Link-https://youtu.be/VZyLVOLiLCg
આશા રાખુ છુ આ આર્ટીકલ આ૫ને ખુબ જ ગમ્યો હશે. આર્ટીકલ ગમ્યો હોય તો લાઇક તથા તમારા મિત્રો સાથે શેર જરૂર કરશો તથા આ અંગે આ૫ના અભિપ્રાયો તથા મનમાં ઉદભવતા પ્રશ્નોને કોમેન્ટ બોકસમાં જરૂરથી જણાવશો.
આશા રાખુ છુ આ આર્ટીકલ આ૫ને ખુબ જ ગમ્યો હશે. આર્ટીકલ ગમ્યો હોય તો લાઇક તથા તમારા મિત્રો સાથે શેર જરૂર કરશો તથા આ અંગે આ૫ના અભિપ્રાયો તથા મનમાં ઉદભવતા પ્રશ્નોને કોમેન્ટ બોકસમાં જરૂરથી જણાવશો.
આભાર


0 Comments